કેમકે " તું " ધ...ડ...ક....ન...,"હું " દિ...લ....

Gujarati Shayri by VeeL Patel : 8256
VeeL Patel 7 years ago

બસ માર માટે તો એ શબ્દ જ પૂરતો છે ...પછી કહેનાર મુખ કોઈ પણ હોય

VeeL Patel 7 years ago

કારણ કે એ બહાને "veel" શબ્દ સાથે તો મુલાકાત થઈ...

Jignasha Trivedi 7 years ago

કેટલાક શબ્દ કોઇ ખાસ માટે જ હોય છે ..બીજા કોઈને મુખે એ જરાય જામતું નથી right mr. vishal ..n sry k apne koi ni yad apavi didhi

VeeL Patel 7 years ago

not sorry ...but i say to you "thanks.."

VeeL Patel 7 years ago

oh no.. why you say to sorry..

Jignasha Trivedi 7 years ago

omg sry dnt know sir ....

VeeL Patel 7 years ago

veel was my Nick name.... only she was sayed to me veel..... કેટલું રોમાન્ટિક લાગે છે....જયારે કોઈ કહે "veel"

VeeL Patel 7 years ago

તો બરોબર.... કેમકે વિલ (veel) શબ્દ કોઈ ની યાદ અપાવી જાય છે ડિયર

Jignasha Trivedi 7 years ago

વસિયત આપવાની ના પાડે તો ફરી હું આવું કયાં

Jignasha Trivedi 7 years ago

તુજ માં હું વિસ્તરી ને જાઉં ક્યાં

VeeL Patel 7 years ago

થોડું વિસ્તારમાં કહો ને

Jignasha Trivedi 7 years ago

સારા શબ્દોમાં "વસિયત"

VeeL Patel 7 years ago

વિલ..? ઓહ ન..ય.. યાર ..આ શબ્દ it was history

Jignasha Trivedi 7 years ago

sure she will come...પછી આપવું પડશે એને તમારે દિલ...બિલ...વળી ...વિલ..........હાહા...... smile plz

Jignasha Trivedi 7 years ago

.je line game eni sathe rythm ma line banavi its just my hobby...

VeeL Patel 7 years ago

અરે બી..લ શું ..આખે આખું દી...લ .. આપી દવ જો આવે એ ડિનર કરવા ..

Jignasha Trivedi 7 years ago

આપ હ. ...વે .. ડી ..ન....ર.. નું ..બી......લ..લ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now