"તું "એટલે એક એવી "પરબ "કે જેના માટે "હું" હંમેશા "તરસતો" રહ્યો

Gujarati Shayri by VeeL Patel : 7897
VeeL Patel 6 years ago

નથી ભાસ એ પ્યાસ ની તૃપ્તિ થવાનો આ દિલ ને....તેમ છતાં પણ ધડકન છે આશ...

Jignasha Trivedi 6 years ago

કાશ આપની આ આશ, થાય તૃપ્તિનો ભાસ , મિટે પરબ્રહ્મની પ્યાસ

VeeL Patel 6 years ago

sorry પણ તમારી જ લાઈન લખું છું. પ્યાસ પરબ પરની પરિપૂર્ણ થવાની.....ને....આશ મૃગજળ ની વાસ્તવિક થવાની.....

Jignasha Trivedi 6 years ago

પરિપૂર્ણ ને પરબની પ્યાસ.... ને ...વાસ્તવિક ને મૃગજળ ની આશ..

VeeL Patel 6 years ago

કેમકે તૃણ વગર પૂર્ણ પણ પૂર્ણ ન હોય એવું પણ હોય શકે....

Jignasha Trivedi 6 years ago

સાચુ પણ પૂર્ણ ને તૃણ ની શી જરૂર

VeeL Patel 6 years ago

પણ તરસ ને તો તૃપ્તતા માટે પરબ ની તો જરૂર ને

Jignasha Trivedi 6 years ago

પણ તૃપ્ત ને પરબ ની શી જરૂર??

VeeL Patel 6 years ago

વાસ્તવિક તૃપ્તિ ની પૃણતા.. સુ મૃગજળ હોય શકે....

Jignasha Trivedi 6 years ago

એટલે મૃગજળ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now