કહાની તો મારી જોરદાર હતી ....પણ તારા વગર ની અધૂરી રહી ગઈ....

Gujarati Shayri by VeeL Patel : 7721
VeeL Patel 7 years ago

anyway happy navratri

VeeL Patel 7 years ago

બસ પણ બહુ ખાસ છે dear

Jignasha Trivedi 7 years ago

ના એવુ રાખો "ખસ હવે તો તું" haaahaaa

Jignasha Trivedi 7 years ago

where is ur status?

Jignasha Trivedi 7 years ago

where is ur status?

Jignasha Trivedi 7 years ago

ક્યારેક અંત જ આરંભ હોય છે

VeeL Patel 7 years ago

keep smile please

VeeL Patel 7 years ago

વાંચ્યું કે નય.....

VeeL Patel 7 years ago

અને અંત માં મારુ સ્ટેટ્સ(status)

Jignasha Trivedi 7 years ago

લાગણીની ભીનાશ,મહેંકનો એહસાસ,મૃગજળનો આભાસ,....તારા છેલ્લાં શ્વાસ વળી શુન્યઅવકાશ ...ગજબની જુગલબંધી..હો

VeeL Patel 7 years ago

અને હજુ પણ છેલ્લાં શ્વાસ સુધી ના પ્રયાસ એટલે..શુન્ય માં હજુ પણ અવકાશ છે

VeeL Patel 7 years ago

એ પરે ની દુનિયા માં રહેલી લાગણી ની મહેક નો આભાસ કરવા નો દરેક પ્રયાસ ની નિષ્ફળતા એટલે શુન્યઅવકાશ

Jignasha Trivedi 7 years ago

,"શુન્યઅવકાશ" એટલે શુંન્ય ને પણ અવકાશ"️️️️ કેવું નઇ

Jignasha Trivedi 7 years ago

half lakhta j post thai gayu hatu. ...heeehee

Jignasha Trivedi 7 years ago

આ વાસ્તવિકતાની પરે એક દુનિયામાં આભાસી મૃગજળ ની કોઈ પળોજણ નથી ભીંજાયેલી લાગણીની મહેક હજી ત્યાંજ મંડરાય છે તું આવી ને જો તો ખરૉ

VeeL Patel 7 years ago

એ દુનિયા એટલે મારા શુન્યઅવકાશ માં થતી હલચલ

Jignasha Trivedi 7 years ago

આ વાસ્તવિકતા થી પરેની એક દુનીયાંમાં

VeeL Patel 7 years ago

તે મહેંક નો અહેસાસ છેક દિલ ની ધડકન સુધી છે....પણ.. તે એક "મૃગજળ" સમાન ....."હોવા "છતાપણ "નથી" તેવી વાસ્તવિકતા છે

Jignasha Trivedi 7 years ago

વાતો તો તમારી એ ધારદાર હતી....પણ અધૂરપ ની મહેંક રહી ગઈ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now