ધબકતા હૈયામાં, ધગધગતો અંગાર...
નમણી નાર; લાગણી ને, આ શેનો શણગાર !!???
Heli

Gujarati Quotes by Heli : 12215
jd 6 years ago

ok...enjoy day

Heli 6 years ago

અમુક વખત પંક્તિઓ એટલી ગૂઢ અને વાચાળ હોય છે કે એના વિસ્તારમાં આખો આર્ટિકલ લખી શકાય...

jd 6 years ago

tme su vichariyu

Heli 6 years ago

સારી વાત છે આઝાદ ભારતમાં સૌ કોઇ ને પોતાની રીતે વીચારવાની સ્વતંત્રતા છે

jd 6 years ago

aa sangar tutela dil no lage che

Heli 6 years ago

question to nthi... pn ha answer aapi shko 6o

jd 6 years ago

quetion hoi to ans aapu ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now