ભૂતકાળ વાંચવા બેઠી,
જિંદગી બોલી ઉઠી
વર્તમાનને માણી લે

ભવિષ્ય જાતે જ બદલાઈ જશે....

-ક્રિષ્વી

Gujarati Blog by Krishvi : 111874771
S U K E T U 8 months ago

ખૂબ જ સરસ.

Jigar Joshi 9 months ago

આજ નો લાવો લીજીયે કાલ કોને ભાણી રે આજ વિતે એ કાલ થસે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now