न जायते म्रियते वा कदाचिन्
नायं भूत्वा भविता वा न भूयः।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो,
न हन्यते हन्यमाने शरीरे॥ (श्रीमद्भगवद्गीता, २-२० ॥)
*વિન્યાસ*
न अयं, अज: नित्यः ,
शाश्वत: अयं, पुराण: न हन्यते
*ભાવાર્થ*
આત્મા કોઇપણ કાળખંડમાં નથી જન્મતો કે નથી મૃત્યુ પામતો. ન તો એ એકવાર જન્મીને ફરી અજન્મસ્વરૂપ ધારણ કરે છે. એ અજન્મ,
નિત્ય, શાશ્વત અને પુરાતન છે. આત્મા નાશવંત શરીરમાં રહેતો હોવાં છતાં પણ, એ જે શરીરમાં વસે છે એ શરીર નાશ પામે તો પણ એમાં રહેલો આત્મા કદી નાશ પામતો નથી.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૨.૨૦)

🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏

Gujarati Quotes by Umakant : 111867438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now