એક જમાનામાં સ્ત્રીનું રક્ષણ કરે,એની નાંણાંકિય જરૂરિયાત પુરી પાડે અને બે ચાર છોકરાં આપે એવા પતિની સ્ત્રીને જરૂર હતી. આજની નારીને કોઇનો ભય નથી,કોઇની પર આધાર રાખી જીવવા માંગતી નથી, પુરુષસમોવડી બની એના પતિ સાથે ખભેખભા મિલાવી ચાલવા માંગે છે.
પુરુષની જેમ આજની નારીને પણ પૈસા,પ્રતિષ્ઠા અને મોભો ગમે છે.
એ ઉંચા શિખરો સર કરી શકે છે. આજની સ્ત્રીની બુધ્ધિ પગની
પાનીએ નહિ પણ એના મગજને ખૂણે ખૂણે છે.ઘેર જઇ રસોડું સંભાળે
કે પતિને ડાઇનીંગ ટેબલ પર ગરમ ગરમ રોટલી પીરસે એ દિવસો ગઇકાલના હતા.

Gujarati Motivational by Umakant : 111867157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now