આજે વિશ્વ ચકલી દિવસ.
ચકલી ક્યાં?
એનું ચીં ચીં ક્યાં?
ક્યારે સાંભળવા મળશે
સવાર પડતાં જ ચીં ચીં ચીં?
ચકલી વિનાનો ચકલી દિવસ,
કેમ કરી મનાવવો?

Gujarati Poem by Tr. Mrs. Snehal Jani : 111865571

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now