Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 02-Feb-2023 12:56pm

224 views

*વસુધા....*
વસુધા..એક નાના ગામની યુવતી..ભણતર સાથે જીવનનું ગણતર અને ઘડતર એકલા હાથે કરી..સંઘર્ષોનો સામનો કરી ..પોતાનાં માવતર અને સાસરા પક્ષનું નામ રોશન કરે છે.
જીવનમાં પોતાની બુદ્ધિ દ્રઢ સંકલ્પ અને મહેનતથી આગળ વધે છે..ગામને સમૃદ્ધ કરવા કેવું કામ આયોજન કરે છે.
પશુપાલન અને દૂધ ઉત્પાદનની ઘરેલું અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અનુસરે છે નવી વિકસાવે છે.
પોતાનાં પતિનાં મૃત્યુ પછી ઘરનો ખૂણો શોભવ્યા વિના ક્રાંતિકારી કામ કરે છે એનો દાખલો બેસાડતી સુંદર રસપ્રદ કથા એટલે...
*વસુધા...*
https://www.matrubharti.com/novels/30278/vasudha-vasuma-by-dakshesh-inamdar

1 Comments

Mahiya Bhas videos on Matrubharti
Mahiya Bhas 1 year ago