દિલ મા તારી જગ્યા fix રાખી છે,
દિલ ની લાગણી ઓ એ,
તને જ મળવાની જિદ રાખી છે,
તુ મળે કે ન મળે ભલે,
તારા થી જ અમે તો પ્રીત રાખી છે.. ❤🌹

-Mrs Farida Desar

Gujarati Quotes by Mrs Farida Desar : 111856650

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now