મુસીબતો ના કોઈ સીધા માર્ગ નથી હોતા
એ અચાનક જ આવે છે ભૂલા પડેલા વટેમાર્ગુ ની જેમ
તમારે બસ મગજને તૈયાર રાખવાનું છે,એમાંથી નિકળવાનું સાચું સરનામું લઈને 💫✨

Gujarati Motivational by Mitu Gojiya : 111855816

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now