*નથી ફર્યા આપણે સાત ફેરા છતાં , આજે તને એક વચન આપીશ,*
*હાથ પકડ્યો છે તારો તો સુખ દુઃખમાં સદાય તને સાથ આપીશ,*
*ગણતરીના શ્વાસ મારા બાકી હશે ત્યાં સુધી તને મારી હોવાનો વિશ્વાસ આપીશ.....*

Gujarati Romance by Parmar Narvirsinh : 111855139

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now