જો કોઈ નેતા, સેનાધ્યક્ષ કે સત્તાધીશ ટીમના કર્મીષ્ઠ અને નિષ્ઠવાન સભ્યોના મૂલ્યો તેમજ હકરાત્મક અભિગમ જળવાઈ રહે તેવું અગર ઈચ્છે તો, .. તો દરેક સભ્યના કાર્યોની સરખામણી કરતી વેળાએ વિવેકબુદ્ધિ નો ઉપયોગ કરવો તેમજ 'દેખાડા'ના આધારે પ્રશંસા પત્ર કે પુરષ્કાર ન આપવો જોઈએ. વ્હાલા, કે આપણા મનને ગમે છે એટલે કોઈ સભ્યને નિષ્ઠવાનની હરોળમાં ન મુકાય. ટૂંકા ગાળાનાં, ટૂંકી દ્રષ્ટિએ થયેલી ગણત્રી પૂર્વકના નિર્ણય, લાંબાગાળે નુકસાન પહોંચાડી શકે.
કે. વ્યાસ

-Ketan Vyas

Gujarati Thought by Ketan Vyas : 111848616

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now