ચાલતો રહ્યો હું જીંદગીમાં,
રસ્તો ભટકાવે અહીં તહીં,
મંજીલ તો ઘણે દૂર રહી,
રાહી કોઈ મળે જો રસ્તે,
જોડે રહી રાહ તે ચીંધે,
કરજદાર રહું એ રાહીનો,
માંગું બસ એક ઈશ્વર પાસે,
કે મળે મંજીલ એ રાહીને જલ્દીરે...

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111842831

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now