છાલક સુરાહી ની જુઓ વાગી જરા
ભીતર હતી મસ્તી, હવે જાગી જરા

શબ્દોની અંતરમાં એ પ્યાસ લાગી છે
ને વાંસળી મોહનની સૂરમાં રાગી જરા.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111835942

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now