તાકાત હોય એટલીવાર ઘા અપીજો...
અમે તો મલમની થિયરી મોઢે કરી છે ..
વિખરાઇ તૂટી જવાનું ભૂલી જ ગયા છીએ....
અમને તો સમેટવાની આદત ઘણી છે...
કેટલી વાર ચકાસી શકીશ પરિસ્થિતિના પ્રભાવમાં...
હર જીત ની હવે એમને ક્યાં કઈ પડી છે....
તું અજમાવી જો ઓ જિંદગી તારી તાકાતે...
અમને તો હસીને સઘળું સ્વીકારવાની ચાવી મળી છે...

-Tru...

Gujarati Poem by Tru... : 111833607

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now