છુટ્ટા છવાયાં ઝાપટાં અચાનક
આભેથી વરસી ગયાં
ના જાણે કેટલાય ચાતક
એક ધાર માટે તરસી ગયાં…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111825061

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now