કાચા સૂતરના સ્નેહના ધાગે
તાંતણાં ગુંથાય રેશમી ગાંઠે
અંતરમાં છલકતી આરદા સાથે
રાખડી બંધાય વીરાના હાથે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111824878

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now