સૂતરના તાંતણે ગુંથાયેલું
સ્નેહની ડોરે સજાયેલું
કાંડા પર બંધાયેલું
પ્રાર્થનામાં સમાયેલું
પ્યારનું પવિત્ર બંધન
એટલે રક્ષાબંધન…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111824495

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now