*શુભ સવાર* ☁️🌥⛅️🌤☀️

લોકોની વાતો બહુ દિલ
પર ના લેવી કારણ કે એ
જામફળ ખરીદતી વખતે
મીઠું છે ને એમ પૂછશે અને
પછી મીઠું લગાવીને જ ખાશે, 👍

Gujarati Blog by Minal Gosalia Shah : 111823885

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now