વાટ નિહાળે નજર્યું
તારા મિલનની આશ
કદમ પણ થિરકે ઘણાં
આજ આવે તું કાશ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111823062
shekhar kharadi Idriya 2 years ago

वाह क्या बात है

Narendra Parmar 2 years ago

થોડી વાટ જોવો તમે એ આવશે વરસાદમાં અટવાયા હશે એટલે એમને થોડી વાર લાગશે .... 👌👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now