એક વ્યક્તિએ બીજા વ્યક્તિને ગાળ દીધી
બીજા વ્યક્તિએ એ ચાર બીજાને બોલાવ્યા
પહેલો વ્યક્તિ: દેશ હવે safe નથી


અરે દેશ safe જ છે પણ તું safe નથી
તે જે કમૅ કર્યું છે તેનું ફળ છે


રવિ લખતરીયા

Gujarati Microfiction by Ravi Lakhtariya : 111822681

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now