Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 28-Jul-2022 01:46pm

268 views

*સ્ટ્રીટ નં 69...*
આ તંત્ર મંત્ર જંત્ર અને અઘોરીઓની વિધિવિધાન પર પ્રકાશ પાડતી કલ્પનાતીત રસપ્રદ નવલકથા...

સોહમને કોનો ભેટો થાય છે..એ કોણ છે? અઘોરણ કે પ્રેત? સોહમ જીવનમાં સફળતા મેળવવા શું કરે છે? કેમ? શું એ મેળવી શકે છે? અઘોરતંત્રની રોચક, ભયાવહ અને રસપ્રદ વાતો સાથે લખાઈ રહેલી *સ્ટ્રીટ નં 69* વાંચો...વંચાવો..


https://www.matrubharti.com/novels/34825/street-no-69-by-dakshesh-inamdar

0 Comments