કવિતા મારી અને કહાની તારી લખું છું,,,
બે બોલ નો સંબંધ હતો "પ્રેમ" જેના નશામાં આજે પણ વહુ છું,
તમે ભલે ને કહો મને છોડી ચહેરા પર હસી છે
રુદન દફન કરી હોઢ હસ્તા રાખુ છું,,,,
સુખ નો સાગર કયાંય નહિ મળે મને,,,,
બસ એક "ખુશી " ને જંખૂ છું,,,,

jigna pandya

Gujarati Blog by Jigna Pandya : 111818736

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now