. બે નશીલાં નેણ વચ્ચે એ લાલ બીંદી કરે છે.
પ્રેમાળ હૈયાં થી એ મીઠી મીઠી વાત કરે છે.
અને એને ખબર એ અહીંયા સૌથી સુંદર છે ,
પણ જ્યારે કરું તારીફ એની સુંદરતાની,
તો એ પ્રેમ થી ઇગનોર કરે છે.
પાગલ 💖

Gujarati Whatsapp-Status by Manoj Leuva : 111818487

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now