ઓલ... ઇઝ...વેલ....
નવલકથા "સાપસીડી"ની ભવ્ય સફળતા બાદ શ્રી આર.આર. શેઠ પબ્લિકેશન લાવી રહ્યું છે લેખક શ્રી કમલેશ જોષીની આગવી શૈલીમાં લખાયેલી રોમાંચક સોશિયલ સ્ટોરીઝનું કલેક્શન "ઓલ ઇઝ વેલ". ન્યૂઝ પેપર્સ તેમજ જાણીતા સામયિકોમાં પ્રગટ થયેલી તથા 'જલસો' જેવી વિશ્વપ્રસિદ્ધ એપ પર વાચિકમ્ સ્વરુપે રજૂ થયેલી વાર્તાઓનો આ સંગ્રહ વાચકોના હૃદયને ચોક્કસથી સ્પર્શશે એની ગૅરંટી સાથે પ્રસ્તુત કરીએ છીએ વાર્તાસંગ્રહ "ઓલ ઇઝ વેલ". નીચેની લિંક પર ક્લિક કરી આપની કૉપી આજે જ‌ બુક કરાવો.

https://rrsheth.com/shop/all-is-well/

#Alliswell
#rrshethbooks
#ઓલઇઝવેલ

Gujarati Book-Review by Kamlesh K Joshi : 111817745

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now