કપાળથી લઈ પગ સુઘી,
તારા દરેક અંગ ઉપાંગ સુધી,
કીસ્સ નો ધોધમાર વરસાદ વરસાવું,
મારી બનાવી હું તારો થાઉં, ગમશે તને!

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111817408
Shefali 2 years ago

ઓહો.. ઇરોટિક

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now