......✍
*_🍡સાવ હળવું_*
*_લાગવા માંડ્યું છે_* *_દુઃખ,_*

*_🍡કાખમાં તેડી_*
*_લીધું છે જ્યારથી._*

💐

*જે થવાનું હતું એ થઈ ગયું,*
*હવે જે થશે એ સારું થશે,*
*બસ આ સમજીને ચાલો*
*જિંદગી જીવવાની તાકાત મળી જશે !*
*તસવીર એડીટ થાય,*
*તકદીર નહી...*

Gujarati Blog by Minal Gosalia Shah : 111816991

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now