તું કહે વરસ રીમઝીમ શ્રાવણ બની મારા પર,
પણ મને તો...
વરસી ધોધમાર તને મારામાં ડુબાડી દેવી છે.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111816681

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now