ઝબલા થેલી બંધ થઇ ગઇ હોવાથી કોપોઁરેશન વાળા પકડી ના જાય એ બીકે એક ભાઇ સવારે દુધ લેવા લોટો લઇને ગયા તો સ્વચ્છ ભારત અભિયાન વાળા પકડીને લઇ ગયા 😝😁😁😁

બહુ તકલીફ છે ભાઇ આમાં જીવવું કેમ 🤪😂🤣🤣

-Deepak Vyas

Gujarati Funny by Deepak Vyas : 111816605

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now