ભણેલી વહુ પૂજા કરવા બેસી
ત્યારે સાસુએ પૂછ્યું
આ પાન પર લાલ ચિકણું પદાર્થ શું મૂક્યું છે?
તો વહુએ જવાબ આપ્યું
મમ્મીજી બહાર ભારે વરસાદ છે.
પૂજા માટે પાંચ ફળ લેવા નથી જવાયું
તો
*MIX FRUITE JAAM*
મૂક્યું છે.

સાસુ બેભાન . . . .

🤣😂😜

Gujarati Funny by Deepak Vyas : 111816202

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now