જરૂરી નથી તું હોય આસપાસ હરઘડી એવી માનસિકતા રાખી છે
પણ ક્યારેક તારી ગેરહાજરી થોડીક આકરી લાગી છે,
મેહમાં ભીંજાવા તો તારી હાજરી દરવખતે જ પાંખી છે
પણ નેહમાં ભીંજાવા તો તારો એક અહેસાસ પણ કાફી છે .

-મૃગતૃષ્ણા mrigtrushna"

Gujarati Shayri by મૃગતૃષ્ણા mrigtrushna

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now