મોત નું ભચી ન સગને ગમે એટલી કરે ગૅન ઑથ,
જીવ જાણે ન કડે અચી ઓભી‌ રે જમ જી કોઠ.

ઉત્તર કે સામું મોં કરે હેકડો દિવો બારી દિંધા,
સગાંવાલા અંચી મોં નેરે તકડ કઢે વેનેજી કેધાં.

લાય કપડાં વેજારે વડો વડો, ઉઢાડે ખફણ દિંધા ,
ખણી અર્થી ને સુમારે કડબ તે સિધરી બધે દિંધા.

ભા ભેણ વડે સડ રુંધા ને માં પે કેધા વેઠા વિલાપ,
ગામ વારા પુછધા વેઠા અના કેતરા લગધા કલાક.

ઘરજે અગણ વેસા ને શેરી તે વેસા બૈયો દિંધા ,
વથાણ મેં ત્રેયો વેસા ને ચોથો સમસાણ મેં દિંધા.

વેછાણ છેલો કાઠી ને કડબ જો તોકે દિંધા,
અંગુઠે તે અગ્નિ દઈ વાટ તોજી કાયાજી રાખજી નેરધા.

ભલો ભૂછો વો એડીયુ મેડાવે મેં ગાલીયુ પણ કેંઘા
અચી ઘરે પાછા છઢો વેજી ને ખારી માની ખેંધા.

સધરી મેં ફોટો મડાય ખાસો, ધુબ બતી પણ કેંધા,
કોર થૈયો એડી ગાલ અચી ને મડે પુછતાં વેંધા.

ડો બારો ડી વેઈ મડે અગણ મેં નવી ગાલિયું કેંધા,
બારમે અચી ચૉધા ડારે મેં ખાસો ભનાય ને ખેજા.

નર ચે જીવ આય ત્યાં સુધી હરિ સમરે ગેનજા,
નકા અઈ નેરયો તા એડા હાલ મેડીજા થીંધા.

નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા

Gujarati Poem by Naranji Jadeja : 111814701
Kamlesh 2 years ago

જોરદાર રચના ભાઇ "!!

Naranji Jadeja 2 years ago

ખૂબ ખૂબ અભિનંદન તમારા નવા પુસ્તક માટે સાથે ધન્યવાદ આપનો

Manjula Gajkandh 2 years ago

Wah kutchi kavya 👍 Hu Pn kutchi ma lakhu chu maru kutchi pustak gat 24th na prakashit thayu 'pataro '

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now