તપાયણુ વે ઍતરો તપાય ગૅન,
વસણું પોધો આખર તું નેરે ગૅન.

ભલે વા ફેરાયે કે વડર ફેરાયે ,
મનખ તોકે જ તા ન્યારીયે.

ભલે છન્ઢા કરીયે કે વમસે વસે,
મી મેં બાળ તોય ત્યાંનું ન ખેસે.

ધ્રો તડે થીન્થો જડે વઇયે નયુ
છેલ્લે ખાડા, ખાબોચિયા ને તરાયુ.

નર નેરે વેઠો અભ સામું કેતરો,
વસી ને નીલા કર સીમ ને ખેતરુ.

નર

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા

Gujarati Poem by Naranji Jadeja : 111814588

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now