યાદોનું ટોળું અચાનક આવી ચડ્યું,
કર્યાં પ્રયત્નો અશ્રુ છુપાવવાનાં,
ન મળી સફળતા પણ સાંભળી અરજ પ્રભુએ,
વહી ગયાં એ યાદોનાં અશ્રુઓ ધોધમાર વરસાદની ધારે...

-Mrs. Snehal Rajan Jani

Gujarati Good Night by Tr. Mrs. Snehal Jani : 111813939
Shefali 2 years ago

Mast હાઈકુ માળા..

Tr. Mrs. Snehal Jani 2 years ago

આને તમારી પોસ્ટ તરીકે મૂકી દો. ખૂબ જ સરસ છે

Tr. Mrs. Snehal Jani 2 years ago

ખૂબ સુંદર

Falguni Dost 2 years ago

એક આક્રંદ, રુદન આભારી થ્યુ, માવઠાનુ જ! સાચવ્યા અશ્રુ, મેઘની હરધારે પ્રભુ આશિષ! આશિષ લઈ થાવ સાવ હળવા! હળવું હસો.

Tr. Mrs. Snehal Jani 2 years ago

🙏🙏🙏 સદાય અનુભવ્યું છે

Shefali 2 years ago

વાહ.. સાચુ

Falguni Dost 2 years ago

સાથ જયારે કોઈનો ન રહે દોસ્ત! ત્યારે પ્રભુ પડછાયો બની સમીપે રહે!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now