મને તું નહિ તારા પણું ગમે છે.. તારૂ રૂપ નહી તારી લાગણી ગમે છે..તારી આંખો નહિ..પરંતુ તારી આંખોમાં ઊભરાતો પ્રેમ ગમે છે..તારા હોઠ નહિ તારા બોલેલા શબ્દો ગમે છે..મને તું નહિ પણ ફક્ત ને ફક્ત તું જ ગમે છે….સમર્પણ…???SAM

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111813541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now