શબ્દોને ટીપીને કોમળ બનાવું છું,
અધુરી જીંદગીને પુરી બનાવું છું,

તૂટેલા રસ્તાઓને જાતે સમારુ છું,
પાછળ નજર કરતાં આગળ વધુું છું,

હસતાં રમતાં જીંદગી વીતાવું છું,
આ જાત ઘસીને સરળ બનાવું છું..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111812806

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now