જયારે શબ્દોજ ન હતા, વાણી પણ ન હતી, ભાષા તો કયાથી હોય, ત્યારે પણ એક સત્ય હતું પ્રેમ , ઈશ્વરને. અતી પ્રીય છે તે છે પ્રેમ, જો અપ્રીય છે તો નફરત , ફક્ત ઈશ્વરનેજ નહીં ઈશ્વરની બનાવેલ દરેક મૃત અમૃત પ્રકૃતિ ને દરેક પ્રાણી પ્રત્યે સમભાવ અને અમી દ્રષ્ટિ એ છે મૃક્તી,
શબ્દો અને વાણી અને ભાષા આવતાં આપણે બધા નામ અને શબ્દો બનાવી બધાને નામ થી ઓળખ આપી,ઈશ્વરના નામ મંત્ર જાપ અને ન જાણે શું શું કોને કોને નામ આપ્યા,
પણ ઈશ્વરને પામવાનો એક માત્ર માર્ગ છે અમી દ્રષ્ટિ ,કૃપા દ્રષ્ટિ, સમભાવ અને બધાને પ્રીય બનીને રહેવું, બધાને પ્રેમ કરવો.

-Hemant Pandya

Gujarati Motivational by Hemant Pandya : 111812237

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now