વાદળોની ફૌજ આવી,
સાથે વરસાદ લાવી,

વાદળો ગરજે ગડગડાટ,
વિજળી ચમકે ચમચમાટ,

ધરતી ઉંમગમાં આવી,
ભીંજાય ધરા ને પ્રકૃતિ,

વાદળોની ફૌજ આવી,
સાથે વરસાદ લાવી,

મોજ મસ્તીમાં બાળો આવ્યાં,
રમતાં ભીંજાતા વરસાદમા,

હરિયાળું થયું આ જગ,
તરછ છીપાવી જગ જીવોની,

વાદળોની ફૌજ આવી,
સાથે વરસાદ લાવી..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111812109

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now