પહેલાં વરસાદે ભીની થયેલી માટી,
મહેકતી માટીની સોડમ યાદ અપાવી ગઈ તારી,
યાદ આવી વિતાવેલી ક્ષણ હતી જ્યારે હું સાથે તારી.

-Mrs. Snehal Rajan Jani

Gujarati Romance by Tr. Mrs. Snehal Jani : 111811773

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now