તારું સ્મિત ને હું ભૂલી જાવ સઘળું,
ગુસ્સો,નારાજગી કે વ્યગ્રતા....
તારું સ્મિતને હું ડૂબી જાવ...
તારામાં,તારા પ્રેમમાં, તારી આંખોમાં
તારું સ્મિતને તું જ વસી જાય...
મારા હૃદયમાં,મનમાં,આત્મામાં...
તારું સ્મિતને આનંદીત થઈ જાય...
હું,મારું જીવન,મારું અસતિત્વ....

-Tru...

Gujarati Poem by Tru... : 111807123

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now