સપનાની એક રાત ,
રાત ની એક વાત,
વાત માં મુલાકાત,
મુલાકાત માં તું ખાસ,
એક મેવનો એહસાસ,
આંખોથી આંખો નો એ,
સુખદ સહવાસ,
ના સ્પર્શ ની ચાહત,
ના પામવાની ઝંખના,
બસ, સમજવાની સાન,
ને લાગણીઓ અપાર,
મનથી મનને મળવાની,
લગની બેશુમાર,
આવી છે મારી વાત,
સપનાની એક રાત,
અને રાતની એક વાત.🌹

-Rekha Detroja

Gujarati Whatsapp-Status by Rekha Detroja : 111806590
Dinesh Detroja 2 years ago

કાઇ કામ ધંધો છે કે ખાલી તળીયો જ પાડવા ની

Ash 2 years ago

Wc friend gm

બદનામ રાજા 2 years ago

અરે વાહ 👏 કમાલ કિયે હો... જબરદસ્ત હો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now