અમુક પુરુષ શરીરને પામવા માટે પ્રેમ આપે છે
સ્ત્રી પ્રેમને પામવા માટે શરીર આપે છે

એક પરણિત પુરુષ નું જયારે એની પત્ની થી મન ભરાઈ જાય ત્યારે એનું સૌથી પહેલું જૂઠું હશે મારી પત્ની મને પ્રેમ નથી કરતી પસંદ નથી કરતી એવું જૂઠું બોલી ને એ બીજી સ્ત્રી ના નજીક જશે
પણ
એ સ્ત્રી એ એકવાર એ જરૂર વિચારવું કે જે પુરુષ એની એ પત્ની જે એ પુરુષ ને સાચવે છે એના ઘર ને સાચવે છે એના વૃદ્ધ માતા પિતા ને સાચવે છે એમની સેવા કરે છે બાળકો ને સાચવે છે
એવી એની એ પત્ની નો વફાદાર ના બની શક્યો એ તમારો વફાદાર બની રહેશે એની શુ ગેરેન્ટી??

વહેંચી નાખે એવા તો ઘણાય છે
આ જગત માં
કોઈ તમારા માટે ખર્ચાઈ જાય એની કિંમત કરજો

Gujarati Whatsapp-Status by બદનામ રાજા : 111805692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now