ઈશ્વરની દૃષ્ટિએ...


વિશ્વાસ થોડોક વાંકો છે;
પણ વિશ્વાસ ક્યાંક પાકો છે.


મારા પરના વિશ્વાસનો એનો ઊંચો પારો છે;
મારી ગમતી રચનાથી બનાવેલો એ માણસ મારો છે.


હું ઈશ્વર માફી આપુ ,કેમકે એ દીકરો મારો છે;
પણ ઈશ્વર જોડે માંગતા, 'એ કામ કરશે મારું' એ વિચાર તારો ખારો છે.


કામવાળો નથી હું તારો, હું તો તારા અસ્તિત્વનો ભારો છું;
વિચાર બદલ હે માનવી તારો , 'કેમ કે હું જ રુદ્ર' પ્રલય કરનારો છું.



©- અંકિત કે ત્રિવેદી - 'મેઘ'

Gujarati Poem by Ankit K Trivedi - મેઘ : 111805430

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now