લાગણીઓથી તારી રમ્યો છું હું બસ,
આજે તો જોઈએ હું, એકાંત ને મોત...

પ્રેમ આવડ્યો જ નથી ક્યારેય કરતા,
કદાચ રમત રમી ગયો તને હું છેતરતા.

એવું નથી ફક્ત તારોજ હું ગુનેગાર છું,
વિશ્વાસ તોડી હું બસ ખુશ થતો રહ્યો.

પાપો ની મારા હદ થઈ હવે તો બસ,
આજે તો જોઈએ હું, એકાંત ને મોત...

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111805277

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now