સંબંધ તું છે ત્યાં સુધી રૂહમાં તારા અકબંધ છે,
પ્રેમ ને અહેસાસનો તારો એવો ઋણાનું બંધ છે.

ચાહ તો બહાનું છે ચાહતને તારી યાદ કરવાનું,
શ્વાસમાં એ તારા વસ્યો છે એવો એ પ્રબંધ છે.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111805034

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now