કાશ હોય એક એવી પણ રાત,
ધબકાર સાથે થાય મુલાકાત,
શબ્દ ના હોય તોય ગમે ઓગળવું,
હું તું આપણી દુનિયા ને આલિંગન.
લાગણી, પ્રેમનો થાય અતિરેક,
એકમેકના થઈએ ભૂલી વિવેક.

-ધબકાર

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111804910

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now