સર્જનહાર


પ્રેમ સંગીત
મધુર કલરવ
કુદરતનું.

પ્રભાતે સૂર્ય
તાજગી ભરપૂર
પ્રકાશ મળે.

સૃષ્ટિ નિર્માણ
કોણ હશે નિર્માતા?
સર્જનહાર.
- કૌશિક દવે

-Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111804653

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now