આંખો હૈયાની બોલે આજે
જરુર ક્યારેય કોઇની નહી પણ જરૂર તારી આજે
એકમેકની જિંદગી લાગી હતી પ્યારી મને આજે
પણ એ એકલતા પડી ભારે આજે.

કહું જરૂર તારી આજે....

રવિ લખતરીયા

Gujarati Whatsapp-Status by Ravi Lakhtariya : 111804469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now