છે એક અજોડ માં નું હાલરડુ,
બીજું નીલગગનનું ચાંદરડુ.
છે એક અજોડ શીતલ છાયા માની,
બીજી પૂર્ણિમાની ચાંદની.
છે એક ધોધ અવિરત વાત્સલ્ય માં
બીજો પાવનકારી ગંગા માં,
છે એક સ્નેહે ઘૂઘવતો દરિયો માં,
આંખે લહેરાતી લહેરોમાં સદા માં.
✍️...© drdhbhatt...💐🙏💐

English Blog by Dr. Damyanti H. Bhatt : 111804258

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now